તિલકવાડા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસના અવસર પર નર્મદાના તિલકવાડા ખાતે મેઘા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ બ્લ્ડ ડોનેશન કેમ્પ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે ઉમટી પડ્યા હતા ખાસ કરી ને યુ આનો મોટી સંખ્યા માં બ્લ્ડ ડોનેટ કર્યું હતું