કડી: કડી છત્રાલ રોડ પર આવેલ કલા અમૃત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થતાં ગાડી ચાલક યુવકનું મોત
Kadi, Mahesana | Sep 2, 2025
આજરોજ 2 સપ્ટેમ્બર ના રોજ છત્રાલ તરફ થી આવી રહે પાઈપો ભરેલ ટ્રેક્ટર અને ફોર વ્હીલ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો...