પુરપાટ ઝડપે દોડતી કારનો અકસ્માત સર્જાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બે કાબુ બનેલી કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ એ રોંગ સાઈડમાં રોડ પર આવીને પલટી મારી ગઈ હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે સોમવારે રાત્રે 10:30 કલાક આસપાસ વાયરલ થયો છે જોકે વાયરલ વીડીયો પાલનપુર ડીસા હાઈવેનો કહેવામાં આવી રહ્યો છે.