વલસાડ: ડુંગરી પોલીસે વાઘલધરા ઓવરબ્રિજ પાસેથી 4 મહિલા ને 19,584 રૂપિયાના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી
Valsad, Valsad | Sep 15, 2025 સોમવારના 2 કલાકે ઝડપાયેલી મહિલાઓની વિગત મુજબ ડુંગરી પોલીસની ટીમને વાઘલધરા ઓવરબ્રિજ પાસેથી ચાર મહિલાઓને વિદેશી દારૂ સાથે ઝડપી પાડી હતી. અને કુલ 19,584 રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ પ્રોહિબિશન અંગે ડુંગરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.