Public App Logo
Jansamasya
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal

ગાંધીનગર: મહાત્મા મંદિર નજીક સિમેન્ટ મિસરની ટક્કરે એકટીવા ચાલકનું મોત

આ હિટ એન્ડ રનમાં ગાંધીનગર કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાઠોડનું મોત થયું છે. તેઓ એક્ટિવા લઈને મહાત્મા મંદિર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટ્રકે તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે દિનેશભાઈ રોડ પર પટકાયા અને ટ્રકનું ટાયર તેમના માથા પરથી ફરી વળ્યું હતું.જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

MORE NEWS