વાંકાનેર: વાંકાનેરના રંગપર ગામની સીમમાંથી અજાણી મહિલાની કોહવાયેલી લાશ મળી
Wankaner, Morbi | Oct 22, 2026 વાંકાનેરના રંગપર ગામની સીમમાં એક અજાણી મહિલાની કોહવાયેલી લાશ મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક મહિલાની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે.