વઢવાણ: વઢવાણ લખતર રોડ પર થયેલ અકસ્માતમાં આઠ વ્યક્તિઓના મોત પરિવારજનો અને સગા સંબંધીઓ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે પહોંચ્યા
Wadhwan, Surendranagar | Aug 17, 2025
લખતર વઢવાણ રોડ પર થયેલ અકસ્માતમાં આઠ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા ત્યારે તેઓના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને...