દાહોદની ઝાયડસ હોસ્પિટલ રોજીંદા દસ થી પંદર કેશ હડકાયેલા કૂતરાઓની રસીકરણ ના નોંધાય છે.સ્માર્ટ સિટી દાહોદ શહેર માં જ્યાં જોવો ત્યાં કુતરાઓ દાહોદ શહેરની ગલીઓમાં કુતરા ઓની જનસંખ્યામાં વધારો થતા થયા રાહદારીઓ થયાં પરેશાન , દાહોદ શહેર ની ગલીઓમાં રખડતા કૂતરા ઓનું શાસન જોવા મળી રહ્યું છે દાહોદમાં જંગલી પ્રાણીઓને પણ ટક્કર મારે તેવાં કુતરાઓ જોવા મળે છે.સુપ્રીમ કોર્ટે ઓફ ઇન્ડિયા ના રિટ પિટિશન (સિવિલ) નં ૦૫/૨૦૨૫ માં તા ૦૭/૧૧/૨૦૨૫ ના ચુકાદા અન્વયે