મહેમદાવાદ: # Jansamasya: સ્ટેશનરોડ પર આવેલ HP ઓમ ગેસસિલિન્ડરના વિક્રેતાની મેઈનબ્રાન્ચમા ગેસબોટલો ન મળતા ગ્રાહકોએ કર્યો હલ્લાબોલ
# Jansamasya : સ્ટેશનરોડ  HP ગેસ સિલિન્ડરની મેઈન બ્રાન્ચ ઉપર તહેવારના ટાણેજ ગેસબોટલો ભરેલી ન મળતા ગ્રાહકોએ કર્યોં હલ્લા બોલ..! દિવાળીના ટાણે ઓફિસ બહાર સવારથીજ સબસીડીવાળા ગેસબોટલો લેવા લાભાર્થીઓ એવા ગ્રાહકોની લાંબી લાંબી કતારો..!1200 ઉપર વેઇટિંગ હોવા છતાં અને ગ્રાહકો દ્વારા નોંધણી કરાવેલ હોવા છતાં માત્ર એકજ ગાડી 300 ગેસસિલિન્ડરોની આવતા વિતરક પણ મુંજાણા..!રોષે ભરાયેલ, સમસ્યાથી કંટાળેલા ગ્રાહકોએ ઉચ્ચકક્ષાએ રજુઆત સાતે ઉપવાસની ઉચ્ચારાઈ ચીમકી..!