પલસાણા: ₹. 3.40 લાખથી વધુના 20 મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ કડોદરા પોલીસે પરત આપ્યા.
Palsana, Surat | Sep 1, 2025
CEIR" પોર્ટલનો ઉપયોગ કરી "CEIR" મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્કઆઉટ કરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ કુલ 20...