સાણંદ: નળ સરોવરના જેજરા ગામના રોડ ઉપરથી બિન વારસી કારમાંથી દારૂ ઝડપાયો
અમદાવાદ ગ્રામ્યના નળસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેઝરા ગામના રોડ પરથી એક બિનવારસી હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી રૂ. 2.64 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે. બુટલેગરો પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ગાડી પર નકલી નંબર પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે કુલ રૂ. 12.64 લાખનો મુદ્દામાલ જપ્ત