જોરાવરનગરમાં પાણીની લાઇનમાં ભંગાણ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. તેમજ પાણી મુખ્ય રસ્તા પર ફરી વળતા અહીંથી પસાર થતાં વાહનચાલકોને તેમજ રાહદારીઓ પણ હાલાકી નો સામનો કરવાની નોબત આવી હતી ત્યારે આ મામલે જાગૃત નાગરિક પિન્ટુભાઈ જૈન એ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.