સાણંદ: અમદાવાદથી કોલંબો માટે નવી ફ્લાઇટનો પ્રારંભ: ફિટ્સ એર જૂન મહિનાથી શરૂ કરશે સીધી ફ્લાઇટ
અમદાવાદથી કોલંબો માટે નવી ફ્લાઇટનો પ્રારંભ: ફિટ્સ એર જૂન મહિનાથી શરૂ કરશે સીધી ફ્લાઇટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) થી શ્રીલંકાના કોલંબો જવા ઈચ્છતા પ્રવાસીઓ માટે એરલાઇન કંપની 'ફિટ્સ એર' (FitsAir) દ્વારા આગામી 19 જૂનથી અમદાવાદ અને કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ નવી સેવાને કારણે હવે અમદાવાદીઓ અમદાવાદની ગરમીથી બચવા જો ક્યાંક ફરવા જવાનું નક્કી કરે તો તેનો લાભ અમદાવાદીઓને મળશે. આ માહિતી એરપ