કાલોલ: કાલોલ નગરપાલિકાના પેન્શનરો દ્વારા 9 માસના પેન્શન,મોંઘવારીના બાકી પડતા નાણા અંગે આવેદનપત્ર આપ્યું.
કાલોલ નગરપાલિકા ના તમામ પેન્શનરો દ્વારા ચીફ ઓફિસર ને માહે જૂન 2025 થી માહે ફેબ્રુઆરી 2026 કુલ 9 માસના પેન્શન ના નાણાં ચૂકવવા બાબતે તથા મોંઘવારીના બાકી પડતા નાણા આપવા બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પેન્શન અરજી મુજબના નાણાં આજ દિન સુધી ન મળતા કુલ 46 રિટાયર્ડ પેન્શનરો ના પરિવારો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અગાઉ આટલા બધા મહિનાનું પેન્શન ચડતું ન હતું. નગરપાલિકાની રોજીંદી આવક અને વેરો ઉઘરાવાતો હતો વેરા માટે અગાઉ કડક વલણ અને દુકાનો ને સીલ માર