આણંદ શહેર: અમુલની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે બળવો કરનાર ત્રણ સભ્યોને પક્ષમાંથી બર તરફ કરવામાં આવ્યા
Anand City, Anand | Sep 4, 2025
આગામી ૧૦મીના અમૂલ નિયામક મંડળની યોજાનાર ચૂંટણી પગલે ભાજપ દ્વારા મેન્ડેટ આપી ઉમેદવાર ની પસંદગી કરવામાં આવી હતી.તેમછતા...