ભચાઉ: જુના કટારીયા ગામ નજીકથી લાકડીયા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
Bhachau, Kutch | Oct 16, 2025 લાકડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ જે એમ જાડેજાની સૂચનાથી લાકડિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે જુના કટારીયા ગામ નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. રેડ દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.