ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા કેલેન્ડર વર્ષ-૨૦૨૪ તા. 1/1/2024 થી તા. 31/12/2024 દરમિયાન વ્યક્તિગત/સંસ્થાકીય કેટેગરીમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા કરેલ ઉત્કૃષ્ટ કામગીરી કરનારને બિરદાવી પ્રોત્સાહન તેમજ એવોર્ડ આપવામાં આવનાર છે. જે વ્યક્તિગત/સંસ્થાકીય કેટેગરીમાં એવોર્ડ મેળવવા નોમીનેશન નોંધાવવા માંગતા તેઓએ જરૂરી પ્રમાણભૂત આધાર/પુરાવા સ્પાયલર બાઈડીંમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી ખાતે તા. 26/12/2025 માં રૂબરૂમાં મોકલવા.