માંડલ: માંડલ ગામમાં સફાઈકામદારોની હડતાળ: ગ્રામપંચાયતનું ભેદભાવપૂર્ણ વર્તન અને તલાટીનું અભિમાન સામે વિરોધ
માંડલ ગામમાં સફાઈકામદારોની હડતાળ: ગ્રામપંચાયતનું ભેદભાવપૂર્ણ વર્તન અને તલાટીનું અભિમાન સામે વિરોધ માંડલ ગામના સફાઈકામદારો એક મહિનાથી સતત હડતાળ પર છે. તેમની માંગણીઓને લઈને ગ્રામપંચાયતે વાલ્મિકી સમાજના સફાઈકામદારોને માત્ર ૨૫૦ રૂપિયા આપીને કામ કરાવવાનો પ્રયાસ કર્યો, જ્યારે અન્ય સમાજના બહારગામના સફાઈકામદારોને ૪૦૦ રૂપિયા આપીને બોલાવવામાં આવ્યા. ગામના તહેવારો...