નસવાડી: સર્કિટ હાઉસ ખાતે ભાજપના જિલ્લા પ્રમુખશ્રી ઉમેશભાઈ રાઠવા દ્વારા તાલુકા પંચાયત પ્રવાસ ને લઈ બેઠક યોજી
Nasvadi, Chhota Udepur | Aug 21, 2025
નસવાડી સર્કિટ હાઉસ ખાતે ભાજપના જિલ્લા પ્રમુખશ્રી ઉમેશભાઈ રાઠવા દ્વારા તાલુકા પંચાયત સીટ દીઠ પ્રવાસ કાર્યક્રમના સુચારૂ...