આંકલાવ: આસોદર ચોકડી નજીક સ્વામિનારાયણ મંદિરે રક્તદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું
Anklav, Anand | Sep 14, 2025
રક્તદાનએ એક મહાન દાન છે. ભારતીય રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આસોદરના યુવા સમાજસેવક જય પટેલ દ્વારા આયોજિત રક્તદાન...