કડાણા: જિલ્લામાં 54 કરોડના ખર્ચે 66 kvસબ સ્ટેશનનો ભૂમિપૂજન અને લોકાર્પણ કાર્યક્રમ મંત્રીની ઉપસ્થિતિમાં દીવડા કોલોની ખાતે યોજાયો
Kadana, Mahisagar | Aug 7, 2025
મહીસાગર જિલ્લામાં રૂપિયા 54 કરોડના ખર્ચે 66 કેવી સબ સ્ટેશનનો લોકાર્પણ અને ભૂમિ પૂજન કાર્યક્રમ દીવડા કોલોની ખાતે યોજાયો...