વિજાપુર: શહેરમાં માર્કેટ યાર્ડ વિભાગ-3ની દુકાનોમાંથી એકજ રાતમાં 10 દુકાનોમાંથી રૂપિયા 5.18 લાખની ચોરી 16 દુકાનોના તાળા તોડયા
Vijapur, Mahesana | Aug 23, 2025
વિજાપુર માર્કેટયાર્ડ માં રાત્રીના સમયે માર્કેટયાર્ડ વિભાગ -3માં આવેલી દશ દુકાનોમાંથી રૂપિયા 5,18,900/- ની પોલીસ મથકે...