ઈશ્વરીયા ખાતે ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા નું સન્માન કરતા ગ્રામજનો દિલીપભાઈ સંઘાણી, રૂપાલા રહ્યા ઉપસ્થિત
Amreli City, Amreli | Oct 19, 2025
અમરેલીના ઇશ્વરીયા ખાતે જુના જોગીઓ કૌશિક વેકરીયાનું કર્યું સ્વાગત.ભાજપના દિગ્ગજ દિલીપ સંઘાણી, રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ કર્યું સ્વાગત.અમરેલીના ઇશ્વરીયા ખાતે કૌશિક વેકરીયા પહોંચતા ભાજપના નેતાઓએ કર્યું સ્વાગત.વિનમ્ર કૌશિક વેકરીયાએ રૂપાલા અને સંઘાણીને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા.પરસોતમ રૂપાલાના માતૃશ્રીના આશીર્વાદ લેતા કૌશિક વેકરીયા...