તળાજા: તળાજામાં કોંગ્રેસના ઉમેદવારો મેદાને, જિલ્લા અને તાલુકા પંચાયત માટે ફોર્મ ભરાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ને લઈને તળાજાની આઠ જિલ્લા પંચાયત અને 32 તાલુકા પંચાયતના કોંગ્રેસ ના ઉમેદવારો દ્વારા ગઈ કાલે ફોર્મ ભરવામાં આવ્યા તળાજા ની આઠ જિલ્લા પંચાયતની 32 તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ક્યાં કોને ટિકિટ આપી જોઈએ આ અહેવાલમાં નમસ્કાર થર્ડ આઈ એક્સપ્રેસમાં હું છું વનરાજ પરમાર