વડોદરા ઉત્તર: ચોરી ણા ગુના નો વધુ મુદ્દામાલ પોલિસ એ રિકવર કર્યો આરોપી ઓ ને પાણીગેટ પો. સ્ટે લવાયા
પાણીગેટ પોલિસ સ્ટેશન ની ટીમ દ્વારા ઘરફોડ ચોરી લૂંટ,ના ગુના માં વધુ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપી ને ઝડપી આગળની કાયદેસર ની કાર્યવાહી પાણીગેટ પોલિસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.