તારાપુર: સાબરમતી નદીના પૂરના પાણી 5 ગામોમાં ફરી વળતા ઘરોમાં પાણી ભરાયા, NDRF ટીમે 7 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું.
Tarapur, Anand | Sep 9, 2025
સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે તારાપુર તાલુકાના નદી કિનારા પર આવેલા નભોઈ, રિંઝા, ફતેપુરા, કલોદરા, ખડા...