ભાદરવી પૂનમના મહા મેળામાં પ્રથમ દિવસે 3,71,211 ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ જુકાવ્યું
Palanpur City, Banas Kantha | Sep 2, 2025
બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી માં ભાદરવી પૂનમના મેળા ની શરૂઆત થઈ છે ત્યારે સોમવારે રાત્રે 9:00 કલાકે આરાસુરી અંબાજી...