મોરવા હડફ: મોરવા હડફના નાગલોદ ગામે કારચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં સર્જાયો અક્સ્માત, કારચાલક સામે નોધાઇ પોલીસ ફરિયાદ
Morwa Hadaf, Panch Mahals | Aug 6, 2025
મોરવા હડફના બામણ ફળિયા ખાતે રહેતા પ્રવિણસિંહ બારિયા પોતાની બાઇક લઈને મોરવા હડફ તાલુકા પંચાયત કચેરી ખાતે કામ અર્થે જતા...