સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત પાટણ શહેરના હર્ષનગરમાં આવેલ કડિયા સમાજની વાડી ખાતે શહેર ભાજપ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણા જાણીતા ઉપસ્થિત થઈ ને તેવા આપી હતી તો દર્દીઓને જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ વિનયસિંહ ઝાલા હર્ષ પટેલ હિરલબેન પરમાર સહિત કાર્યકરો હાજર રહ્યા હતા