લીલીયા: જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે નિશુલ્ક સગર્ભા તપાસ કેમ્પ યોજાયો
Lilia, Amreli | Aug 12, 2025
લીલીયાના ક્રાંકચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક સગર્ભા તપાસ કેમ્પનું સફળ આયોજન થયું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી...