મહેમદાવાદ: બોડીરોજીના વિવિધ વિસ્તારોમાંથી ગણેશચતુર્થી પર્વ નીમીત્તે બિરાજમાન કરેલ શ્રીજીના વિસર્જન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કઢાઈ
મહે. બોડીરોજીમાં વિવિધ વિસ્તારોમાં ગણેશચતુર્થી નિમિત્તે ગણેશજીની સ્થાપના કરેલ શ્રીજીના વિસર્જનને લઈને કઢાઈ ભવ્ય શોભાયાત્રા. જેમાં બોડીરોજીના નીકળેલ શોભાયાત્રામાં ડીજેના તાલે ખુબજ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ગણપતિ બાપા મોરિયાના જયનાદ સાથે મોટી સંખિયામાં ભક્તો જોડાયા હતા.પવિત્ર વાત્રક નદીમાં ગણપતિની મુરતોનું કરાયું વિસર્જન. ત્યારે બોડીરોજીના તડપદા સમાજની એકતાનું ઉમદા દ્રષ્ટાંત નજરે જોવા મળ્યું હતું.