ધાનેરા: ધાનેરા માર્કેટિંગ યાર્ડ તરફથી પૂરગ્રસ્ત પરિવારો માટે ૧૦૦૦ અનાજ કીટ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલાઈ.
ધાનેરા માર્કેટિંગ યાર્ડ તરફથી પૂરગ્રસ્ત પરિવારો માટે ૧૦૦૦ અનાજ કીટ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગત સાંજે મોકલાઈ, એક સપ્તાહ સુધી ચાલે તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મહત્વનું છે કે પૂરમાં સમયમાં થરાદ સહિત સુઈગામ અને ભાભરમાં કીટ મોકલાઈ.