ગઢેચી રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે આવી જતા કિશોરભાઈ મકવાણાનું મોત
Bhavnagar City, Bhavnagar | Mar 31, 2026
ગઢેચી રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે આવી જતા કિશોરભાઈ મકવાણાનું મોત.ગઢેચી રેલવે સ્ટેશન નજીક કિશોરભાઈ જેઠાભાઈ મકવાણા ટ્રેન નીચે આવી જતા તેમનું દુખદ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે ખસેડી હતી. આ બનાવ અકસ્માત છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.