ગીર ગઢડા: ગીરઘઢડાના નીતલી ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલતી ગીરગઢડા પોલીસ, આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો
ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના નીતલી ગામે ગત 18 સપ્ટેમ્બરના રાત્રીના સમયે વાડીએ રખોપુ કરવા ગયેલ રામજીભાઇ છેલડીયા ની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા થયેલ હતી જેના આધારે ગીરગઢડા પોલીસે શૈલેષ હરજીભાઇ પાટડીયાની અટકાયત કરી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરેલ છે .