અંજારની શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે કાર્યરત સંસ્થા ધ જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અંજારના જનપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી ત્રિકમભાઈ બી. છાંગા સાહેબની ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી તરીકે નિયુક્તિ થવા બદલ જાહેર અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.