પાલીતાણા: જેસર શેત્રુંજી ડેમ ચોકડી પાસેથી પોલીસે જવનશીલ પદાર્થનો જથ્થો ઝડપી, બે વિરુદ્ધ ગુનો નોંધ્યો
પાલીતાણા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા પાલીતાણા ના શેત્રુંજી ડેમ જેસર ચોકડી નજીકથી વાહનમાંથી ફાયર સેફટી વગર રાખેલ જવનશીલ પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જથ્થો ઝડપી લઇ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બે વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે વાહનચાલક સહિત વિરુદ્ધ કાર્યવાહી