વિરમગામ: વસ્તી ગણતરીને લઈને વિરમગામ ચીફ ઓફિસરે લોકોને અપીલ કરી
વસ્તી ગણતરીને લઈને વિરમગામ ચીફ ઓફિસરે લોકોને અપીલ કરી આ ગામે એક જૂનથી સરકાર દ્વારા વસ્તી ગણતરીનું કામ શરૂ કરવામાં આવવાનું છે ત્યારે વિરમગામ ની જનતા આ વસ્તી ગણતરીના કામમાં સરકાર દ્વારા જે નિયુક્ત કરેલા ગણતરી કરનાર લોકો છે તેમના દ્વારા પૂછવામાં આવતા સવાલોના જવાબ આપીને વ્યવસ્થિત ગણતરીમાં સાત સહકાર આપવા માટે વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા 27 તારીખના ચાર વાગે વીડિયોના માધ્યમથી લોકોને અપીલ કરી હતી