તળાજા: તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
તળાજા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા નો પ્રારંભ કરવામાં આવ્યો આજરોજ તારીખ 17-10 25 ના સવારથી જ તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી લઈને મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં માર્કેટિંગ યાર્ડ ખાતે મતદારો પણ મતદાન કરવા આવ્યા હતા