મામા કોઠા વિસ્તારમાં એક ઈસમ છરી લઈ અને અન્ય એક વ્યક્તિની પાછળ દોડતો હોય તેવો વિડીયો વાયરલ <nis:link nis:type=tag nis:id=viral nis:value=viral nis:enabled=true nis:link/>
Bhavnagar City, Bhavnagar | Jan 19, 2026
ભાવનગર શહેરના મામા કોઠા વિસ્તારમાં એક ઈસમ છરી લઈ અને અન્ય એક વ્યક્તિની પાછળ દોડતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વીડિયોને લઈને વિસ્તારમાં ભાઈનો માહોલ ફેલાયો છે ત્યારે પોલીસ દ્વારા આ વિડીયો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી.