Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
मौत
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी

વાંકાનેર: વાંકાનેર તાલુકાના દિઘલીયાથી શેખરડી સુધીના રોડનું રૂ. 1.2 કરોડના ખર્ચે નવિનીકરણ પુર્ણ કરાયું....

Wankaner, Morbi | Dec 4, 2025
વાંકાનેર તાલુકામાં દિઘલીયા-શેખરડી વચ્ચેના ૩.૫ કિલોમીટર ગ્રામ્ય માર્ગનું નવીનીકરણ કાર્ય બુધવારે પૂર્ણ થયું છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આ માર્ગના રીસર્ફેસિંગ પાછળ અંદાજે રૂ. ૧૨૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ થતા વાહન વ્યવહાર પૂર્વવત શરૂ કરી દેવાયો છે.