સોમનાથ મંદિરના 1000 વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા અવધેશ્વર મહાદેવ મંદિર હાઉસિંગ બોર્ડ ખાતે 72 કલાકનું ૮ ૯ અને ૧૦ ત્રણ દિવસ અખંડ ધૂન નો કાર્યક્રમ રાખ્યો તેજમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ નાયબ મુખ્ય દંડવ જગદીશભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા