ડીસા હિંદુ સંગઠનો સહિત યુવતીના પરિવારજનોએ ઉતર પોલીસ સ્ટેશન બહાર રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો આપી પ્રતિક્રિયા
Deesa City, Banas Kantha | Aug 28, 2025
ડીસામાં હિંદુ યુવતીને દિકરા સાથે મુસ્લિમ યુવક ભગાડી ગયો હોવાના આક્ષેપ લાગ્યા.આજરોજ 28.8.2025 ના રોજ 6 વાગે ડીસા ઉતર...