દાતા તાલુકાના પાડલીયા ગામે ગતરોજ ફોરેસ્ટ કર્મચારીઓ પોલીસ અને રેવન્યુના કર્મચારીઓ ઉપર હુમલાની ઘટના બાદ સમગ્ર જિલ્લાની પોલીસ અંબાજી ખડકી દેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે આજે રવિવારે ત્રણ કલાકે પોલીસ નોચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.