હિંમતનગર: બે મહિના પહેલા કરોડોના ખર્ચે બનાવેલો સાયબા પૂરનો રોડ બિસ્માર, કરોડો રૂપિયા ક્યાં પગ કરી ગયા તે જ પ્રશ્નાર્થ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક છેલ્લા એક વર્ષમાં બનેલા અને બિમાર થઈ ગયેલા રોડોની વિગતો મંગાવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના રોડ એક વર્ષ પશુ પરંતુ છ મહિના પણ ટકા નથી તમે જોઈ રહ્યા છો તે હિંમતનગર તાલુકાના શાહીબાપુર નો પાંચ કિલોમીટરનો રોડ છે આ પાંચ કિલોમીટરનો રોડ ગ્રામજનોના જણાવ્યા અનુસાર પાંચ કરોડના ખર્ચે બન્યો છે જોકે રોડની હાલત જોઈને તમને સીધું જ ખબર પડશે કે આ પાંચ કરોડ ક્યાં પગ કરી ગયા હશે.. સાબરકાંઠા જિલ્લાના બાંધકામ વિભાગના અધિકારીઓ ભ્