કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે આવા સંજોગોમાં પશુપાલકોને પણ કાચ સારાની તંગી ઊભી થઈ છે જેને લઇ સરકાર દ્વારા પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ સારો વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેને લઇ આજે રાજસ્થાની ગામના ખેડૂતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં પ્રતિક્રિયા આપી.