ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જિલ્લા વાસીઓ અને પોતાના મતવિસ્તારના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
Palanpur City, Banas Kantha | Oct 22, 2025
ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જિલ્લાવાસીઓ અને પોતાના મતવિસ્તારના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી તેમને દીકરા દીકરીઓને ભણાવવા પર ભાર આપવા તેમજ વ્યસન મુક્ત રહેવા માટેનો પણ સંદેશો આપ્યો હોવાની જાણકારી આજે બુધવારે રાત્રે 8:15 કલાકે મળી છે.
ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જિલ્લા વાસીઓ અને પોતાના મતવિસ્તારના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી - Palanpur City News