વિજાપુર: ફૂદેડા ગામે અકસ્માત કરી યુવકનું મોત નિપજાવી નાસી જનાર કારચાલકને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ સ્થળના CCTV ફૂટેજ મેળવ્યા
Vijapur, Mahesana | Aug 18, 2025
વિજાપુર ફૂદેડા ગામે 15 મી ઓગસ્ટ ની રાત્રી એ કોઈ અજાણ્યા વાહનના ચાલકે ફુદેડા ગામના યુવકને ટક્કર મારી મોત નિપજાવી ફરાર થઇ...