વેજલપુર: અમદાવાદના નરોડા અને શાંતિપૂરા સર્કલ સહિતના વિસ્તારમાં બીજા દિવસે પણ પાણી ઓસર્યું નથી#Jansamasya
Vejalpur, Ahmedabad | Jul 7, 2025
અમદાવાદમાં રવિવારે પડેલા વરસાદને લઈ સોમવારે પણ ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. શાંતિપૂરા સર્કલ અને નરોડા સહિતના...