સુરત, પાણીમાં પલળે ચોખા અને ઘઉં જાહેરમાં ફેંકાતા સ્થાનિકોમાં રોષ
ભેસ્તાન વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં સરકારી અનાજ ફેંકવાનો આક્ષેપ, નજીક માં આવેલા સફારી કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા એક વેપારીનો માલ હોવાની સ્થાનિકોમાં આશંકા
#krantisamaynews #krantisamay #surat #bhestan
Udhna, Surat | Jul 10, 2026