પાલીતાણા: પૂર્વ નગર પાલિકા પ્રમુખ અને વોર્ડ નંબર નવના નગર સેવક શીલાબેન શેઠ નું નિધન, કાર્યકરોમાં શોક
Palitana, Bhavnagar | Sep 8, 2025
પાલીતાણા શહેરના વોર્ડ નંબર નવના નગરસેવક અને પૂર્વ નગરપાલિકાના મહિલા પ્રમુખ શીલાબેન શેઠ નું નિધન થયું છે શીલાબેન નું નિધન...